ઓળખાણ

હું ધારા ઠક્કર. હાલમાં Sr. M.Sc (Family and Community Sciences) ની પરીક્ષા આપી છે. બ્લોગ જગતનાં પગથિયે થોડો વિસામો લેવા રોકાણી છું. મારાં મનપસંદ લેખો, કાવ્યો, ગીતો વગેરે રજૂ કરીશ. હું લેખિકા તો નથી પણ મારા વિચારો મને આવડે એ રીતે રજૂ કરવાની મહેનત કરીશ. આપ સૌનાં આશીર્વાદ અને માર્ગદર્શન માંગું છું.

Leave a response and help improve reader response. All your responses matter, so say whatever you want. But please refrain from spamming and shameless plugs, as well as excessive use of vulgar language.

3 Responses to “ઓળખાણ”

  1. Pinki

    welcome to gujarati blog world

  2. Tejas Shah

    Wishing you all good and welcome to the world of Gujarati literature.

  3. aagaman

    મારો એક નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” છે.
    આપને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ પાઠવું છુ.

    અહીં મે ગઝલ ને હાઇકુ ના સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે. આશા રાખુ છુ તમને જરૂરથી ગમશે.
    આપ આપનો પ્રતિભાવ અવશ્ય લખજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
    હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.

    મારા બ્લોગની લીંક છે.
    http://www.aagaman.wordpress.com
    મયુર પ્રજાપતિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.