વેકેશન હાઈકુ…ધારા ઠક્કર
વેકેશનમાં
હરવુ ને ફરવુ
ભણવું શાને?
****
વેકેશનમાં
ઘરમાં ભરાઇને
બેસી રહેવુ?
****
વેકેશનમાં
બ્લોગનાં ખેતરોમાં
આંટા મારવા.
****
વેકેશન તો
જાય છે ઝડપથી
પકડો એને
****
વેકેશનમાં
હરવુ ને ફરવુ
ભણવું શાને?
****
વેકેશનમાં
ઘરમાં ભરાઇને
બેસી રહેવુ?
****
વેકેશનમાં
બ્લોગનાં ખેતરોમાં
આંટા મારવા.
****
વેકેશન તો
જાય છે ઝડપથી
પકડો એને
****
વેકેશન તો
જાય છે ઝડપથી
પકડો એને
kyaa baata hai!!!good haiku on vacation!!!some time we get vacation in life but it’s goes fast…
ધારા બહેન,
ખુબ સરસ હાઈકુઓ
એક હાઈકુમાં નાનકડો ફેરફાર કરું?
————–
અરે જીંદગી
જાય છે ઝડપથી
માણી લો એને
—————
ખુબ સરસ હાઈકુ
વેકેશનમાં
બ્લોગનાં ખેતરોમાં
આંટા મારવા.
****
vah…vah…
તમે હાઇકુ ખૂબ જ સરસ લખો છો. તમારા આ હાઇકુ થી હું એટલો પ્રભાવિત થયો છુ.
કે હાઇકુ માં જ હુ તમને મારા બ્લોગ નિ મુલાકાત લેવાનુ નિમંત્રણ પાઠવુ છુ.
હુ આપના પ્રતિભાવ ની રાહ જોઇશ
આમંત્રણ છે
મુજ બ્લોગમાં તારુ
આવજે હોં કે
મારા બ્લોગની લિંક છે.
http://www.aagaman.wordpress.com